ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ કચેરીમાં ફરજ બજાવતા લાઈનમેન ભરતભાઇ પારગીનું વાંગડ ખાતે મોટરસાયકલ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત . ફરજ પૂરી કરી પરત જતા વીજ કર્મચારીને અકસ્માતમાં હાથે , પગે , શરીરે તથા માથામાં જીવલેણ ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું . વીજ કર્મચારીની મોટરસાયકલ સાથે અજાણ્યા મોટરસાયકલ ચાલકે અકસ્માત કરી ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો . અકસ્માત સંદર્ભે મૃતકના પુત્ર ઉમેશભાઈ ભરતભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી ફરાર મોટરસાયકલ ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धूमधाम से निकली भगवान जगन्नाथ की रथयात्रा, जयकारों के साथ खींचा रथ
शांतिकुंज सेवाकेंद्र की ओर से रविवार को पार्श्वनाथपुरम, कुन्हाड़ी में भगवान जगन्नाथ की रथयात्रा...
કોંગ્રેસ નું યુવા ઘોષણા પત્ર સંવાદ કાર્યક્રમ
કોંગ્રેસ નું "યુવા ઘોષણા પત્ર" નો અર્થ "ગુજરાતના યુવાનો ને અનુરૂપ ઘોષણા પત્ર" ..
આજે ગુજરાત યુવક...
પાલનપુર તાલુકા માં ફરી એકવાર જળ આંદોલન ના એંધાણ
પાલનપુર તાલુકા માં ફરી એકવાર જળ આંદોલન ના એંધાણ
MCN NEWS| आधीच जिर्ण असलेली शाळा वादळी वाऱ्यामुळे क्षतिग्रस्त
MCN NEWS| आधीच जिर्ण असलेली शाळा वादळी वाऱ्यामुळे क्षतिग्रस्त
નિમિષાબેન સુથાર આજે પોતાનું ધારાસભ્ય તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉમેદવાર એવા નિમિષાબેન સુથારને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં...