બાયડના ઝાંઝરી ધોધમાં ડૂબવાથી બે યુવાનોના મોત

અમદાવાદ થી વિક-એન્ડ માટે આવેલા બે યુવકોના ડૂબવાથી મોત

મેઘાણીનગર થી આવ્યા હતા છ યુવાનો

છ વ્યક્તિઓ પૈકી જીતુ બગેલ અને અમન તોમર નામના બે યુવકોના મોત

સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને યુવકોના મૃતદેહને બહાર કઢાયા

વારંવાર સહેલાણીઓના ડૂબવાની ઘટનોઓ સામે આવતી હોવા છતાં તંત્ર બેદરકાર??

તંત્ર દ્વારા કોઈ તકેદારી ન રાખવામાં ન આવતી હોવાથી લેવાઈ રહ્યા સહેલાણીઓ છે ભોગ

અગાઉ 100 થી વધુ લોકો ઝાંઝરી ધોધના ભોગીયા ધરામાં ગુમાવી ચુક્યા છે જીવ

ફરવા આવેલા બંને યુવકોના મોત થતાં શોકનો માહોલ

ઘટનાને લઈ લોકોના ટોળાં ઝાંઝરી ધોધ ખાતે ઉમટ્યા

બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા

રિપોર્ટ ઈરફાન મલેક