શ્રી જશવંત મહેતા ફાઉન્ડેશન આયોજિત શ્રી જશવંત મહેતાની 100 મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે યોજેલ વિવિઘ સ્પર્ધા પૈકી કરાઓકે સીંગિંગ સ્પર્ધામાં 40 થી વધારે સ્પર્ધકોએ ભાગ લઈ મહુવાને સંગીતમય બનાવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને તા 20/09 ના રોજ યોજાનાર ઈનામ વિતરણ કાર્યક્રમમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર