ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ ગુજરાતનાપ્રવાસે આવી રહી છે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત પ્રવાસે છે જેની વચ્ચે સ્થાનિક લેવલે બેઠકો શરૂ થઈ છે વિધાનસભાની આવનારી ૨૦રરની ચૂંટણીને અનુલક્ષીને સિહોર પોલીસ મથક ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમા ચૂંટણી કામગીરી માટે પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા પીઆઇ કેડી ગોહિલ, અને મહેસુલ વિભાગના અધિકારી પરમાર વિધાનસભાની ચૂંટણી સંબંધિત સૂચનો કર્યા અને સુચારૂં, નિષ્પક્ષ અને સફળ રીતે ચૂંટણી યોજાય તે માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યુ હતું. ડે ટુ ડે માઈક્રોપ્લાનિંગ બનાવીને યોજાનારી ચૂંટણીની કામગીરી કરવાં સૂચના આપ્યાં હતાં. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, અવસર લોકશાહીનો કાર્યક્રમ ઉપર વધુ ભાર મૂકી યુવા મતદારો પણ આ મહાપર્વના સહભાગી બને તેવાં પ્રયાસો થાય અને અવસર લોકશાહી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાય તેવી તમામ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નેલઈપોલીસ તંત્ર મહત્વનું અંગ ગણાય છે ચૂંટણી ને લઇ પોલીસ તંત્ર મહત્વનું, અંગ ગણાય છે ત્યારે આજે સાંજે સિહોર પોલીસ અધિકારી અને મહેસુલ અધિકારી ની હાજરીમાં પોલીસ મથકે બેઠક મળી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं