પાટણ MN સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથેની ઝલક.

યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો રાષ્ટ્ર પ્રત્યેનો સેવાભાવ, સમર્પણ અને આત્મનિર્ભર ભારત થી વિશ્વગુરુ ભારતના સંકલ્પ અંગે વાર્તાલાપ કર્યો.