જસદણમાં યોજાશે ભવ્ય લોક ડાયરો

જસદણમાં ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં ગૌશાળા લાભાર્થે તા.૭/૧૦/૨૦૨૨, શુક્રવારનાં રોજ ગોખલાણા રોડ, શિવમ્ સ્કૂલની બાજુમાં, મોંગલધામ –ખાતે યોજાશે જેમાં લોકડાયરાનાં કલાકારમાં નીરૂબેન પટેલ લોકગાયીકા, ઉદયભાઈ ધાધલ લોકસાહિત્યકાર, શેખરદાન ગઢવી લોકસાહિત્યકાર, પૂજાબેન ચૌહાણ લોક ગાયિકા અને ધવલભાઈરાયકા લોકગાયક હાજરી આપશે.