મહુવા આગામી દિવસ થતી રામકથા ના મંડપ ની તૈયારી ને આખરી ઓપ

મહુવા ભવાની મંદિર ખાતે આગામી દિવસ 24 તારીખ થી શરૂ થતી રામકથા ના મંડપ, દરિયાઈ માર્ગ સુધી ના રોડ રસ્તા ને લઇ ને આખરી તૈયારી

જેમાં દરિયાઈ બીચ મા મંડપ, દરિયાઈ બીચ સુધી પહોંચવા રોડ રસ્તા, બેનર, પોસ્ટર જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ને આખરી તૈયારી 

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર