લીંબડી છોટા કાશી તરીકે પર્ખ્યાત છે ત્યારે લીંબડીમાં આવેલ બાલકૃષ્ણ લાલજી ની હવેલી ખાતે અનોખા હિંડોળા
વર્ષો જૂની બાલકૃષ્ણ લાલજી ની હવેલી વૈષ્ણવો નું પવિત્ર છે ત્યારે ભારે શ્રદ્ધાપૂવર્ક વૈષ્ણવો એ પવિત્ર શ્રાવણ માસ માં થતા હિંડોળા દર્શન નો ભાવપૂર્વક લાભ લીધો હતો
હાલમાં પવિત્ર શ્રાવણ માસમાં થતા બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે હિંડોળા દર્શન નો લાભ લેવા વૈષ્ણવો ઉમટી પડ્યા હતા કષ્ણ નું બાલ સ્વરૂપ હોવાથી બાલકૃષ્ણ કહેવાય છે ત્યારે હાલમાં હિંડોળા દર્શન કરી વૈષ્ણવો ધન્યતા નો અનુભવ કર્યો હતો
આજના હિંડોળા ના લાભાર્થી
(1)કંસારા પ્રભાબેન ચીમનલાલ ખાખી કે જેઓ ના હિંડોળા લીલા શાકભાજી તથા રાજભોગ (2)કંસારા વેલશીભાઈ સુખલાલ કાચા કેળા, લીંબુ,સફરજન થી હિંડોળા માં ઠાકોરજી ને શણગાર કરી બિરાજ્યા હતા એ અનેરા દર્શન નો લાભ વૈષ્ણવો એ પ્રત્યક્ષ લઈ ધન્યતા અનુભવી હતી.