ખંભાતના દરિયામાં વિમાન ક્રેશ થયાની અફવાને લઈને ખંભાતવાસીઓમાં કુતુહલ સર્જાયું છે.સોશિયલ મીડિયામાં ખંભાત દરિયા કાંઠે વિમાન ક્રેશ થયાની અફવાને લઈને દરિયાકિનારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.પરંતુ આવી કોઈ ઘટના બની નથી.પોલીસ તપાસમાં પણ આવી કોઈ પણ પ્રકારની ઘટના બની નથી તે સર્વેએ નોંધ લેવી.
ખંભાતના દરિયામાં વિમાન ક્રેશ અફવાને લઈને કુતુહલ સર્જાયું..પોલીસે કહ્યું ; આવી કોઈ ઘટના બની નથી !


