આજરોજ ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિન નિમિતે મહેમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સરસવણી મુકામે વસવાટ કરતા દરિદ્ર પરિવારો ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું જે કાર્યક્રમ અંતર્ગત તાલુકા ભાજપ પ્રમુખ અજબસિંહ ડાભી કારોબારી ચેરમેન અંકિતભાઈ મુખી તથા પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સિનિયર કાર્યકર્તા દોલતસિંહ ડાભી તાલુકા સદસ્ય જશુભાઈ તથા કાર્યકરો હાજર રહ્યા