નમોવડ મલાતજ ખાતે વનરક્ષકોએ ૭૨ વૃક્ષોની રોપણી કરી પડતર માંગણી બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.આણંદ જિલ્લાના વનરક્ષકો તેમજ વનપાલોએ પડતર પ્રશ્નો અને માંગણી બાબતથી પ્રધાનમંત્રીને અવગત કરાવવા ૭૨માં જન્મદિવસ નિમિત્તે ૭૨ રોપાઓનું રોપણ કરી ગ્રીન રીબીન ધારણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.એટલું જ નહીં માંગણીઓ પુરી નહિ થાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચાર છે.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।