આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી ભાજપના કાર્યકરો તેઓના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પોતાની માંગને લઈને મામલતદારને આવેદનપત્ર આપેલ હતું તથા આજથી હડતાલ પર ઉતરેલ. આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ હતા અને તેઓની વિવિધ પ્રકારની દસ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ આગામી સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hemant Soren Jharkhand News: ED की रडार पर हेमंत सोरेन, कल्पना बनेंगी झारखंड की मुख्यमंत्री? | N18O
Hemant Soren Jharkhand News: ED की रडार पर हेमंत सोरेन, कल्पना बनेंगी झारखंड की मुख्यमंत्री? | N18O
હીરાપુર ગામે બનેલ મારામારીની ઘટનામાં 1 ઇસમનું સારવાર દરમ્યાન મોત થતાં હત્યાનો ગુનો નોંધાયો.
હીરાપુર ગામે બનેલ મારામારીની ઘટનામાં 1ઇસમનું સારવાર દરમ્યાન મોત થતાં હત્યાનો ગુનો નોંધાયો.
बिग बॉस 18’ में एडिन रोज की वाइल्ड कार्ड एंट्री:‘गंदी बात सीजन 4' से चर्चा में आईं, साउथ फिल्मों में भी किया काम
पॉपुलर टीवी रियलिटी शो बिग बॉस सीजन-18 में आज मॉडल और एक्ट्रेस एडिन रोज वाइल्ड कार्ड के रूप में...
2024 Elections: Punjab से AAP ने की चुनावी अभियान की शुरुआत, केंद्र सरकार पर बरसे Kejriwal | Mohali
2024 Elections: Punjab से AAP ने की चुनावी अभियान की शुरुआत, केंद्र सरकार पर बरसे Kejriwal | Mohali
बीडच्या ऊसतोड कामगारांचा सांगलीत अपघात
जिल्ह्यातील जत तालुक्यात ऊसतोडणी मजुरांना घेऊन जाणार्या ट्रकला भीषण अपघात झाला आहे. चालकाने...