બહેરી મૂંગી મંદબુદ્ધિ કિશોરીને ઉઠાવી એકાંતમાં લઇ જવાય

શહેરથી નજીક ખંડેર મકાનમા લઈ જઈ આચર્યુ દુષ્કર્મ

પોલીસે ફરિયાદ નોધી આરોપીની કરી ધરપકડ

ઘટનાને પગલે દાઉદી વ્હોરા સમાજમાં રોષ

વ્હોરા સમાજે દુકાનો બંધ રાખી રેલી યોજી

સખતમા સખત કાર્યવાહી અને શહેરમાં સુરક્ષવ્યવસ્થાની માંગ