સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ઓડ શહેર દ્વારા આયોજીત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમા ઉચ્ચતર માધ્યમિક વિભાગમા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતુ. તેમાં ધોરણ ૧૧/૧૨ ના બાળકોએ ભાગ લીધો. આ પ્રસંગે ઓડ નગરપાલિકાના ચીફ ઓફીસર, કેળવણી મંડળના ખજાનચી ભરતભાઈ પટેલ, કાૈશિકભાઈ પટેલ, તથા શિક્ષક ભાઇઓ - બહેનો, ભાવનાબેન પટેલ, બાબુભાઈ ખાલોટીયા, મુકેશભાઈ પટેલ, દિલીપ પટેલ, તેજસ રાવળ તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઓડ નગરપાલિકા સંયોજક અશોકભાઈ ઠાકોર, ધર્મેન્દ્રસિંહ રાવલજી હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો.