#girsomnath l પ્રશ્નાવડા ગામના સમુદ્ર કિનારે નેશનલ કોસ્ટ ગાર્ડ દિવસની ઉજવણી 

ગીર સોમનાથના પ્રશ્નાવડા ગામે સમુદ્ર કિનારા નેશનલ કોસ્ટગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં માર્ચ શનાળા ગામના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ માધ્યમિક શાળાનો સ્ટાફ  ઉપસ્થિત રહ્યો હતો તેમજ પ્રશ્નાવડા ગામના આરએસએસના વડા હિંમતસિંહ જાદવ હરેશ જાદવ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં