કલ્યાણપુર તાલુકાની આંગણવાડી કાર્યકરો બહેનોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને કલ્યાણપુર મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું.