જસદણના ખાનપર રોડ નજીક ATM માંથી ચોરી બરોડા બેંકના ATM માંથી 17.33 લાખની ચોરી,તારો રૂપિયા ૧૭.૩૩ લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ જતાં આ અંગે પોલીસમાં ફરિયાદ મેનેજરએ કોઈ અજાણ્યા સામે નોંધાવી હતી આ અંગે વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે ચર્ચા મુજબ આ રોકડની ચોરીમાં કોઈ જાણમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળેલ છે પોલીસ એ દિશામાં પણ કામ કરી રહી છે.