ગુજરાતના અનેક સરકારી કર્મચારીઓ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે. રાજ્ય સરકારે મંત્રણા કરી સરકારી કર્મચારીઓના યુનિયનના નેતાઓને વિશ્વાસમાં લીધા છતાં ગાંધીનગરમાં અન્ય કર્મચારીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોની નારાજગી યથાવત્ રહી છે. બીજી બાજુ, રાજ્યના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઊતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના કર્મચારીઓએ નારા લગાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા ના જીરા ગામે દેશી દારૂ તથા ખનીજચોરી ના પ્રેસ કટિંગ નો રદિયો કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના જીરા ગામે દેશી દારૂ તથા ખનીજ ચોરી ગેરકાયદેસર પ્રવૃતિ સબબ...
मोहन भागवत रविवार को 'उत्तिष्ठ भारत' कार्यक्रम में शामिल हुए
राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के प्रमुख मोहन भागवत रविवार को 'उत्तिष्ठ भारत' कार्यक्रम में...
કોંગ્રેસ AAPના પગલે ચાલીને ખેડૂતોની લોન માફ કરી અને મફત વીજળીનું વચન આપ્યું; છોકરીઓને મફત શિક્ષણ આપશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ શુક્રવારે વચન આપ્યું હતું...
पिंडलियों में दर्द का इलाज | Pindliyo ka dard kaise theek Karen | Calf pain Relief | Dr Deepak Soni
पिंडलियों में दर्द का इलाज | Pindliyo ka dard kaise theek Karen | Calf pain Relief | Dr Deepak Soni