દેશના પહેલા બલ્ક ડ્રગ પાર્કના ભૂમિ પૂજન માટે પીએમ નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જંબુસર આવશે. રૂપિયા 2300 કરોડના ખર્ચે જંબુસરમાં બલ્બ ડ્રગ પાર્કને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.
વડાપ્રધાન જંબુસરમાં ભવ્ય જાહેરસભાને પણ સંબોધવાના છે અને આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગુ પણ તેઓ ફુકસે તેમ મનાય રહ્યું છે.
પહેલા બલ્બ ડ્રગ પાર્ક માટે કેન્દ્ર સરકારે રૂપિયા1000 કરોડની સહાયની પણ જાહેરાત કરી હતી.