બોટાદ તાલુકાની જુની સરવઇ પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૫૭) અને નવી સરવઇ પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૫૮) માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડતી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે તા. ૧૫/૦૯/૨૦૨૨ થી તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન શાખા તાલુકા સેવા સદન, પહેલો માળ, બોટાદ ખાતે કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે. આ જગ્યા માટે લઘુતમ વયમર્યાદા-૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા-૬૦ વર્ષની નક્કી કરવામાં આવેલ છે. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ કે તેથી વધુની રહેશે. સરકારશ્રીના ઠરાવ મુજબ અગ્રતાક્રમ મુજબ નિમણૂંક આપવામાં આવશે તેમ, બોટાદ મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
VIPs की पसंदीदा कार थी Ambassador, कई प्रधानमंत्रियों ने किया सफर
आज भारत स्वतंत्रता दिवस मना रहा है। इस मौके पर हम आपको ऐसी कार के बारे में जानकारी दे रहे...
ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન માછણ ડેમ 277.64 મીટર પર થયો ઓવરફ્લો
ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન માછણ ડેમ 277.64 મીટર પર થયો ઓવરફ્લો.
દાહોદ જિલ્લામા વરસેલા વરસાદને...
SC की पहली महिला जज जस्टिस फातिमा बीवी का निधन, 96 वर्ष की उम्र में ली अंतिम सांस
SC first Woman Judge सुप्रीम कोर्ट की पहली महिला न्यायाधीश और तमिलनाडु की पूर्व...
तालाबों के शुद्धिकरण की मांग, आंदोलन की चेतावनी
तालाबों के शुद्धिकरण की मांग आंदोलन की चेतावनी
नैनवा श्री गणेश वाटिका विकास समिति के तत्वावधान...
સંવત્સરી પ્રતિક્રમણ સાથે પર્યુષણ પર્વનું સમાપન : કાલે તપસ્વીઓના પારણા
આજે પર્વાધિરાજ પયુર્ષણ પર્વનો અંતિમ દિવસ છે. જેને સંવત્સરી પર્વ કહેવામાં આવે છે. આઠ-આઠ દિવસના...