રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા વોકેશનલ (કમ્પ્યુટર ના વર્ગો) વર્ગોની તાલીમ આપવાની શરૂ કરી રહ્યા છે..
જેમાં નીચે મુજબના કોર્સ ની તાલીમ આપવામાં આવશે, કમ્પ્યુટર ફંડામેન્ટલ બિગનીંગ ફોર ફ્રેશર ,ગવર્મેન્ટ સીસીસી એન્ડ સીસીસી + માસ્ટર ઓફ ઓફિસ ક્લાર્ક , ડેટા એન્ટ્રી ઓપરેટર ઓનલાઈન વ્યુ એન્ડ ક્રિએટ વેબ બ્રોસ એન્ડ સફરીંગ , નેટબેન્કિંગ વગેરે, આ પ્રશિક્ષણ વર્ગોની ફી ક્લાસીસ માં 5,000 રુપિયા છે, ફક્ત 500 રૂપિયા વિધ્યાર્થીને ભરવાના છે..
બાકીની ફી સંસ્થા વતી ચૂકવવામાં આવશે જેના દાતા આસીસટન્ટ ગવર્નર રોટે ડૉક્ટર રીટાબેન પટેલ છે..
આ વર્ગોમાં ધોરણ 10 પાસ કરેલ દરેક વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે, જેના માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે..
રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ 16/9/22 રહેશે ફક્ત 20 જ બાળકો લેવાના રહેશે..
ભવાની કોમ્પ્યુટર ક્લાસીસ ત્રણ હનુમાન મંદિર ની સામે ડીસા દિનાક 19/9/22 પ્રમુખ રોટે. ડાક્ટર બીનલબેન માળી મંત્રી : રોટે. હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન : રોટે. ડૉક્ટર રીટાબેન પટેલ રોટે. ડૉક્ટર વર્ષાબેન પટેલ રોટે. ફાલ્ગુનીબેન ઠક્કર .