હારીજ તાલુકાના પીપલાણા ગામમાં દેશી દારૂનું ઇંગ્લિશ દારૂ નું વેચાણ થતું હોવાનું ગ્રામજનો દ્વારા હારીજ પી.એસ.આઇ ને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં હારીજ પોલીસ દ્વારા કોઈ સખત કાર્યવાહી કરવામાં ન આવતા માથાભારે ઇસમો દ્વારા ગામમાં દારૂનું ધૂમ વેચાણ થતું હોવાથી ગામ ના સ્થાનિકો તેમજ માથાભારે ઇસમો વચ્ચે તકરાર ઉભી થાય છે જેથી આ તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરે તે પહેલા ગામમાં પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે નહીતો પછી ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગામલોકો દ્વારા હારીજ મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Chunav 2024: उद्धव, फडणवीस के बाद अब अजित पवार के बैग की हुई चेकिंग | Aaj Tak
Maharashtra Chunav 2024: उद्धव, फडणवीस के बाद अब अजित पवार के बैग की हुई चेकिंग | Aaj Tak
টিহুৰ নাথকুছিত আজিৰে পৰা আৰম্ভ বাসন্তী পুজাৰ হীৰক জয়ন্তী:সাংকৃতিক শোভাযাত্ৰা
নলবাৰী জিলাৰ অন্তৰ্গত নমাটিৰ নাথকুছিত আজিৰে পৰা দহদিনীয়া কাৰ্যসূচীৰে নমাটি বাৰোৱাৰী...
Cannes Red Carpet में Manushi Chhillar ने पहना था हाथ से बुना गाउन, बनने में लगे थे इतने दिन
सबसे बड़े फिल्म फेस्टिवल यानी कान्स फिल्म फेस्टिवल की शुरुआत हो चुकी है। इस साल 76वें कान फिल्म...
Solar Car: बिना चार्जिंग के फर्राटा भर सकती हैं ये इलेक्ट्रिक कारें, मार्केट में हो चुकी है एंट्री
Solar Powered Electric Cars: इलेक्ट्रिक कारें भारत का भविष्य हैं और इनकी डिमांड तेजी से बढ़ती जा...
वीर के सम्मान में सर्व समाज मैदान में आंदोलन की चेतावनी
दिनांक 27 9 2024 को राजपूत समाज ने सर्व समाज की सहयोग से करणी सेना के प्रदेश अध्यक्ष दिलीप...