પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર અને હારીજના ઉદ્યોગપતિ જીગર મહેતા દ્વારા હારીજના લોકોને તિરંગા યાત્રા માં જોડાવા અપીલ કરવામાં આવી હતી ત્યારે આ તિરંગા યાત્રા માં લઘુમતી સમાજના નવા નો પણ જોડાયા હતા જ્યારે યાત્રા માં આર.એસ.એસ હારીજ નગરપાલિકા પ્રમુખ રંજનબેન kp સ્કૂલના વિદ્યાર્થીઓ હારીજના વેપારીઓ હોમગાર્ડ જવાનો પણ રેલીમાં જોડાયા હતા જ્યારે મુસ્લિમ સમાજના યુવાન યાકુબ મેમણ અને અન્ય મુસ્લિમ સમાજના યુવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા અન્ય કેટલીક તિરંગા યાત્રા પણ હારીજ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું જલિયાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પણ તિરંગા યાત્રા, icds આંગણવાડીની મહિલાઓ દ્વારા પણ ગંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારથી જ તિરંગા મ ય બની ગયું હતું સૌથી ઉંચો તિરંગો હારીજ ની પાણીની ટાંકી પર ફરકાવવામાં આવ્યો હતો જ્યારે અન્ય બજારો દુકાનો રહેણાંકના મકાનો થી હારીજ તિરંગા મય બની ગયું હતું, વિનોદ ઠાકર હારીજ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं