જન-જન સુધી નિષ્પક્ષ અને સચોટ સમાચાર પહોંચાડનાર દિવ્ય ભાસ્કર દ્વારા આજરોજ ગાંધીનગર ખાતે આયોજિત GANDHINAGAR PROPERTY EXPO -2022 ના શુભારંભ પ્રસંગે હાજરી આપી.

 આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મહંત પરમ પૂજ્ય મહંત સ્વામી પુરુષોત્તમ પ્રકાશ દાસજી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.