બ્રેકિંગ 

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આખલા યુદ્ધે ચડ્યા 

વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે આખલા યુદ્ધ ચડ્યા

દિવાનપરા પાસે લોહાણા ભોજન શાળા પાસે થોડીક વાર વાહનો થંભી ગયા હત

વારંવાર આખલા યુદ્ધ ચડતા હોવાથી લોકો ના જીવ જોખમમાં