ગામ :- વીરેન્દ્રગઢ નરાલી નીમકનગર 25 કિટો વેચી હતી આજે અસહાય વૃદ્ધ માતાઓ તથા દાદા, એક સાથે 12 બાર ને અનાજ કરિયાણું વિતરણ કરવાનું સદ્દભાગ્ય મળ્યું . દર મહિને નિયમિત અનાજ કરિયાણું વિતરણ કરવા પ્રયત્ન. ટીમ સાથી મારાજ શિષ્યો હેમત ભાઈ સાહેબ ભાજપ જીલ્લા ઇન્ચાર્જ મનીષ ભાઈ મુલાડિયા ધામેચા સમરતભાઈ તથા ધામેચા રામજીભાઈ નો પણ સહકાર બદલ ખુબ ખુબ આભાર
ગામ :- વીરેન્દ્રગઢ નરાલી નીમકનગર 25 કિટો વેચી હતી આજે અસહાય વૃદ્ધ માતાઓ તથા દાદા, એક સાથે 12 બાર ને અનાજ કરિયાણું વિતરણ કરવાનું સદ્દભાગ્ય મળ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_584bc8f2b568c3be28413dd8e9c99b90.jpg)