પેટલાદ શહેર પોલીસે શહેરના શેરપુરા નજીક જાદવ ચોક વિસ્તારમાંથી પાનાપત્તાનો જુગાર રમતા પાંચ ઈસમોને પાડ્યા હતા.પોલીસે ઇરફાનમિયા મલેક, નઇમોદીન શેખ, ઇમરાનમિયાં શેખ,અશોક મહાલે અને ઝાકીરોદીન શેખ નામના શખ્સોને ઝડપી પાડી 6010 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.