લોકેશન રાધનપુર

 એન્કર અર્બુદા સેનાના અધ્યક્ષવિપુલ ચૌધરીની ધરપકડ લઈને. રાધનપુરઅર્બુદા સેના દ્વારા મામલકદાર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું

 ટીકર અર્બુદા સેનાનોખુલો આક્ષેપ કે ભાજપના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમિત શાહના ઇશારાથીવિપુલ ભાઈ.ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે 

 વી ઓ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને ભાજપ સરકારના ઇસારા થી ધરપકડ કરવામાં આવી તેને લઈને ચૌધરી સમાજ માં રોસ જોવા મળ્યો ભાજપ સરકાર વિરુદ્ધ નારા બાજી કરવામાં આવી હતીઆજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારીસેલી દિવાળી ના નારા બોલાવવા આવ્યા સમગ્ર ચૌધરી સમાજ તેવું કહ્યું વિપુલ ભાઈ ચૌધરી છોડતો ભાજપને એક પણ વોટ નહીં આપીશુ 

પુવૅ ગુહ મંત્રી શ્રી અને ગુજરાત અબુદા સેના ના અધ્યક્ષ વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઈને રાધનપુર વિસ્તારના ચૌધરી સમાજના લોકો માં રોષ ને લઈને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે તેવી માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવેલ તો ભાજપ ના નેતા ના ઇશારે વિપુલ ચૌધરી ધરપકડ કરવામાં આવી છે આવનારી 2022 ની વિધાનસભા ચૌધરી સમાજ ભાજપ વિરોધ કરશે મતદાન વિપુલ ચૌધરી ને મુક્ત નહીં કરવામાં આવે તો ચૌધરી સમાજ ભાજપ સરકાર સામે લાલઘુમ ચૌધરી સમાજની અને અર્બુદા સેનાની માંગણી તાત્કાલિક ધોરણે વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

બાઇટ અબુદા સેના પ્રમુખ રાધનપુર તેજાભાઇ ચૌધરી 

1 બાઈટ તેજા ભાઈ. અર્બુદા સેના પ્રમુખ 

બાઇટ ચૌધરી સમાજ ના આગેવાન

રિપોર્ટર દિનેશ સાધુ. રાધનપુર પાટણ