આજરોજ સનરાઈઝ અંગ્રેજી માધ્યમ સ્કૂલ દ્વારા
" Celebrating unity through sports"ના થીમ હેઠળ " National games awareness campaign" ના ભાગરૂપે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં આગળ વધે તેના માટે અલગ અલગ સ્પોર્ટ્સ ગેમ રમાડવામાં આવી જેવી કે કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ અને ત્રિ-પગી દોડ અને તે વિશેની જાણકારી આજરોજ અમારી શાળાના પી.ટી ટીચર કિસન સરે ખુબ જ સારી રીતે તેઓને સમજાવ્યા.