શિહોર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રાગચાળા અટકાવવા ઝુંબેશ હાથ ધરાય
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને તાલુકામાં મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તેની તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે જેને હટાવવાની ઝૂંબેશ હાથ ધરાઈ રહી છે ત્યારે સિહોરના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે વરસાદી પાણીનો નિકાલ કરવો તેમજ પડતર રૂપાણી હટાવવાની કામગીરી તેમજ લોકોને માર્ગદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગ જોડાયો હતો અને કામગીરી કરાઈ હતી