પેટલાદ પંથકમાં 239 બુથ ઉપર તંત્ર દ્વારા ઈવીએમ મશીન નિદર્શન કામગીરી કરવામાં આવી હતી. લોકોને કર્મચારીઓ દ્વારા ઈવીએમ મશીન અંગે વિગતવાર માહિતી આપી માહિતી માહિતગાર કરાયા હતા. ગત દિવસોમાં તંત્ર દ્વારા વિવિધ બુથો ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હતી.