વિપુલ ચૌધરીને બપોર 12 વાગ્યા બાદ મહેસાણા કોર્ટમાં રજૂ કરાશે
મહેસાણા: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે, સરકાર દ્વારા ખાસ વકીલ તરીકે વિજય બારોટની કરાઈ છે નિમણૂંક