ગુજરાત સરકારની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને યુનિવર્સિટીના શિક્ષણ અને રમત ગમત માટેનો MOU કાર્યક્રમ વઢવાણ 80 ફુટ રોડ ઉપર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાયો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમના સફળ બનાવ્યો હતો.