વિભાગીય નાયબ નિયામક રાજકોટ ઝોન, જિલ્લા પંચાયત તથા મહાનગપાલિકા જૂનાગઢના સંયુકત ઉપક્રમે પાપા પગલી પ્રોજેકટ અંતર્ગત પોષણ માહ, સપ્ટેમ્બર 2022 અને તારીખ 16 નાં રોજ ભૂલકાં મેળાનું ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે તા. 16 સપ્ટેમ્બર 2022 નાં રોજ સવારે 11 કલાકે સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાશે.