સી. યુ. શાહ સરકારી પોલિટેકનિકમાં તારીખ 14 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત રમતગમતનું આયોજન થયું હતું જેના શુભારંભ પ્રસંગે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, રમતગમત અધિકારી સુરેન્દ્રનગર જિલ્લો શ્રી રોહિત સિંહ પરમાર ગોહિલ સર તેમજ સંસ્થાના કે.વી. ત્રિવેદી સાહેબ ઉપસ્થિત હતા અને વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી માર્ગદર્શન હેઠળ શ્રી વી. કે ડોડીયા, યુવરાજ સિંહ જાદવ તથા રેખાબેન છૈયા સહિત અન્ય સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষাৰ বাবে সাজু দৰং প্ৰশাসন ৷  
 
                      চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষাৰ বাবে সাজু দৰং প্ৰশাসন ৷
 
জিলা খনত ৩৭ টা কেন্দ্ৰত অনুষ্ঠিত হ’ব...
                  
   MCN NEWS|  वैजापूरात श्री खंडोबा यात्रा उत्सव निमित्त विविध कार्यक्रमांचे आयोजन 
 
                      MCN NEWS| वैजापूरात श्री खंडोबा यात्रा उत्सव निमित्त विविध कार्यक्रमांचे आयोजन
                  
   શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ તેમજ આદર્શ યુવક મંડળ ખાત્રજ ચોકડી સમાજવાડીમાં અમૃત મહોત્સવ ને લઈને ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન.. 
 
                      શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ તેમજ આદર્શ યુવક મંડળ ખાત્રજ- ચોકડી ખાતે સમાજવાડીમા માઁ...
                  
   વલસાડમાં રથયાત્રા નિમિત્તે રેન્જ આઇજી પિયુષ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ અને રૂટ નિરીક્ષણ કર્યું. 
 
                      વલસાડમાં રથયાત્રા નિમિત્તે રેન્જ આઇજી પિયુષ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ અને રૂટ નિરીક્ષણ કર્યું.
                  
   হিংসাৰ বিৰুদ্ধে মৰিগাঁও জিলা প্ৰশাসনৰ শোকসভা। 
 
                      উপায়ুক্ত কাৰ্যালয়ৰ সভাকক্ষত পুৱা ১১ বজাত উপায়ুক্ত প্ৰকাশ ৰঞ্জন ঘৰফলীয়াৰ পৌৰাহিত্যত, ২০০৪ চনৰ ১৫...
                  
   
  
  
  
   
   
   
  