જરૂરીયાત વારા એક ભાઇ વિકલાંગ હતા પગે થી તેઓ ની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તે આવો ખર્ચો કરી શકે એમ નહોતા જેથી ત્રણ વ્હીકલ વારી સાઈકલની તાતી જરૂરિયાત હતી ત્યારે ગોપાલ ઠાકોરે તાત્કાલિક હળવદ ફેન્ડસ યુવા સેવા ગ્રુપના સભ્ય સાગરભાઈ સંઘવી (ખાખરેચીવાળા)નો સંપર્ક કરી આ વાત જણાવી હતી જેથી તેઓએ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ટીમ ને વાત કરી તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લઈ તેમને ત્રણ ટાયર વારી સાયકલ લઈ આપવામા આવી હતી અને આ સાયકલ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ ટીમ તરફ થી દાતાઓ ના સહયોગથી થી આપવામાં આવી હતી
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ