હારીજ નગર પાલિકા દ્વારા તાજેતરમાં જેમ પોર્ટલ ઉપરથી ડસ્ટબીન,પલાસ્ટીકની ડોલો તેમજ સફાઈના સાધનો છોટા હાથી કચરા ની લારીઓ જેવી ખરીદી કરવામાં આવી છે .જેની કોઈ પણ જાહેરાત કર્યા સિવાય અને કારોબારીની વિશ્વાસમાં લીધા સિવાય ખરીદી કરવામાં આવી હોઇ પાલિકાના કારોબારી અધ્યક્ષ ગંગાબેન અલ્પેશભાઈ પટેલ વાંધો હોઈ તમામ ખરીદીના બિલ કારોબારી અને સામાન્ય સભામાં મંજુર કરાવીને ચકવણી કરવામાં આવે તેવી માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बलकासा मे हुए ब्लाईण्ड मर्डर मामले में आरोपी गिरफ्तार
बलकासा मे हुए ब्लाईण्ड मर्डर मामले में आरोपी गिरफ्तारबम्बूल काटने के बहाने गर्दन पर वार की की थी...
Onion Rate : देशभर में प्याज की कीमतों में उछाल, दामों में हुई इतने प्रतिशत की वृद्धि, देखें रिपोर्ट
Onion Rate : देशभर में प्याज की कीमतों में उछाल, दामों में हुई इतने प्रतिशत की वृद्धि, देखें रिपोर्ट
फसल खराब एवं किसानों की समस्याओं को लेकर जिला कलेक्टर सौम्या झा को कल सौंपेंगे ज्ञापन
किसान महापंचायत के पदाधिकारी फसल खराब एवं किसानों की अन्य समस्याओं को लेकर बुधवार को जिला कलेक्टर...
Maharashtra Elections: Kanhaiya Kumar ने BJP पर साधा निशाना, कहा- लोकतंत्र को बचाना हमारा धर्म
Maharashtra Elections: Kanhaiya Kumar ने BJP पर साधा निशाना, कहा- लोकतंत्र को बचाना हमारा धर्म
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને...