ઇન્ટર કોલેજ અને નરસિંહ મહેતા યુનિવર્સિટી

વેઇટ લીફ્ટિંગ & પાવર લિફ્ટિંગ ચેમ્પિયન થય નેસનલ લેવલે સિલેક્ટ

તા.14/09/2022 ના રોજ આયોજિત થયેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ચેમ્પિયન શિપ મા નાંદરખી ના બેલીમ સમિરખાન રસુલખાન ને 66 કિલો વેઇટ કેટેગરી મા વેઈટ લીફતિંગ મા ટોટલ 120 કિલો અને પાવર લીફ્ટિંગ મા ટોટલ 350 કિલો વજન ઊઠાવી વેઈટ લીફટિગ અને પાવર લીફ્ટિંગ બન્ને માં એન પી કોલેજ કેશોદ ને બે ગોલ્ડ મેડલ અપાવ્યા અને નેસનલ માટે સિલેક્ટ થયા

આવનાર મહિના મા ચંદીગઢ ને ઉદયપુર મા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગુજરાત તરફ થી નેશનલ માં રમત માટે જસે .

 સખત બે વર્ષ ની મહેનત કરીયા બાદ સફળતા મેડવી છે