બોરસદ તાલુકાના એક ગામની 15 વર્ષ ની કિશોરી ને લગ્ન ની લાલચ આપી પટાવી ફોસલાવી એક ઈસમ કિશોરી ને  ભગાડી જતા બોરસદ રુલર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી