* કેરલા સે હજપટને કે લિયે નીકલે સિહાબ ચતુર 2 જૂન કો કેરલ સે નિકલ કર કર્ણાટક સમિત કઈ રાજ્યો છે હોકર ગુજરાત પહોંચે હે.
* તારીખ 30 જુલાઈ મોડાસા હોકર જીવણપુર વિશ્રામ હોટલમેં ચાર બજે તક રેસ્ટ કિયા ઓર ખાના ખાને કે બાદ 4 બજે વાપીસ ચલતે હુએ શામળાજી કે ઔર નીકલે.
* હોટેલ વિશ્રામ ના તમામ સ્ટાફ એ દિલ થી ખિદમદ કરી અને એમનો સફર અલ્લાહ આસાન કરે એવી દુવા કરી.
મોડાસા સે જીવણપુર ગાવ મે વિશ્રામ હોટલ મેં પબ્લિકને બહોત સ્વાગત કિયા.
* મોડાસા અને ટીંટોઈ ગામના મુસ્લિમ યુવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, લોકો તેમને મળવા માટે બહુ દૂરથી એમને મુલાકાત કરવા માટે આવેલા છે.
*જીવન પૂર પોહચે સિંહાબ ચતુર કા મોડાસા ટીંટોઈ ગામના મુસ્લિમ યુવકો એ સ્વાગત કર્યું.
* જે યુવક 7 હજાર કિલોમીટર એ પેદલ યાત્રા કર, કેરલ સે કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, પંજાબ સે પાકિસ્તાન, ઈરાન, ઇરાક હોકર મક્કા મદીના પોચેંગે.
રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ