પેટલાદ શહેરના કોલેજ ચોકડી નજીક આવેલ APMC માં આજે કેન્દ્રીયમંત્રી સર્વાનંદ સોનોવાલેની ઉપસ્થિતિમાં સહકારી આગેવાનો સામે મીટીંગ યોજાઇ હતી. આ સમયે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદના સંસદ મિતેશભાઇ પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জনজাতিকৰণক লৈ দুৰ্গা পূজাৰ পিছতে আন্দোলনৰ হুংকাৰ
জনজাতিকৰণক লৈ দুৰ্গা পূজাৰ পিছতে আন্দোলনৰ হুংকাৰ
NAAC PEER TEAM દ્વારા ફતેપુરા આર્ટ્સ કૉલેજની મુલાકાત
#buletinindia #gujarat #dahod
મહેસાણા : વિસનગરમાં ખુલ્લી જગ્યામાં 37 હજાર વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવ્યું
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદગામની સીમમાં આવેલા ખુલ્લી જગ્યામાં તાલુકા પોલીસ સ્ટેશન...
જસદણ તાલુકાની શ્રી કુમાર તાલુકા શાળામાં 10 ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.
જસદણ તાલુકાની શ્રી કુમાર તાલુકા શાળામાં 10 ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.
केंद्रीय गृह सचिव अजय कुमार भल्ला को एक साल का सेवा विस्तार दिया गया है
केंद्रीय गृह सचिव अजय कुमार भल्ला (Ajay Kumar Bhalla) को एक साल का सेवा विस्तार दिया गया है जिसके...