શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Launch of the Online Portal of the Meghalaya Residents Safety & Security Act
Shillong: The online portal of the Meghalaya Residents Safety and Security Act was launched...
তিনিচুকীয়াৰ হোটেল চাফাইৱাৰৰ পৰা বিভিন্ন প্ৰবঞ্চনামূলক কাম-কাজত লিপ্ত থকা এহাল দম্পতী আটক সেনা-আৰক্ষীৰ
বৃহস্পতিবাৰে নিশা তিনিচুকীয়াৰ হোটেল চাফাইৱাৰৰ পৰা ভূৱা পৰিচয় পত্ৰৰে বিভিন্ন প্ৰবঞ্চনামূলক...
KTM 250 Duke को मिला नया कलर; अब चार कलर-ऑप्शन में उपलब्ध, बाइक की खूबियां जान हो जाएंगे दिवाने
KTM 250 Duke को नए कलर स्कीम में लाया गया है जिसका नाम एबोनी ब्लैक है। नए कलर स्कीम में अपडेटेड...
Amreli માં દિવાળી પર્વમાં ઘરના આંગણા અવનવી રંગોળીથી રંગાયા I CITY WATCH NEWS
Amreli માં દિવાળી પર્વમાં ઘરના આંગણા અવનવી રંગોળીથી રંગાયા I CITY WATCH NEWS