મહેસાણા દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પુર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધકપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આથી વિપુલ ચૌધરી અને તેમના CAને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ACBને સોંપવામાં આવશે.
મહેસાણા : પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CAની ક્રાઈમ બ્રાન્ચે અડધી રાત્રે ધરપકડ કરી : જુઓ CCTV
![](https://i.ytimg.com/vi/-hie3jJZYSs/hqdefault.jpg)