ભુજ,બુધવાર
વર્તમાન સમયના હવામાનને જોતા બે દિવસ દરિયો નહી ખેડવા માટે સાવચેતી રાખવા માટે કચ્છ જિલ્લાના માછીમારોને જિલ્લા મત્સ્ય અધિકારીશ્રી જયેશભાઈ તોરણીયા દ્વારા કચ્છ સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ અમદાવાદના બુલેટિન મુજબ આગામી ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૨- આવતીકાલ દરમિયાન કચ્છના દરિયામાં ભારે કરંટ રહેવાની સંભાવના હોય, દરિયામાં વધારે કરંટ રહેવાના પગલે જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્ર ખાતેના માછીમારો, નાત પટેલો, આગેવાનો તથા મંડળીના સભાસદોને દરિયા કિનારા ઉપર પોતાની બોટોને સલામત સ્થળે લાંગરવી તેમજ પોતાના જાનમાલની તકેદારી રાખવી અને માછીમારી અર્થે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. માછીમારોને સાવચેતી રાખવા માટે તેમજ કચ્છ જિલ્લાના જખૌ, ઝરપરા, મુન્દ્રા અને માંડવીના બંદરો પર વિશેષ સાવધાની રાખવા જિલ્લા મત્સ્ય અધિકારીશ્રી અખબારી યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जनशक्ती' च्या बागड़ी आंदोलनासमोर बांधकाम विभागाचे अधिकारी झुकले अस आंदोलन कधी पाहिल नसेल
जनशक्ती' च्या बागड़ी आंदोलनासमोर बांधकाम विभागाचे अधिकारी झुकले अस आंदोलन कधी पाहिल नसेल
उपचुनाव में जीत के लिए बीजेपी ने बदला फॉर्मूला:हारे हुए प्रत्याशियों-परिवारवाद से भी परहेज नहीं, प्रदेशाध्यक्ष बोले- आज परिस्थितियां अलग
राजस्थान विधानसभा उपचुनाव में बीजेपी कई बार हार का सामना कर चुके प्रत्याशियों पर भी दांव खेल सकती...
દહેડા પ્રા.શાળામાં ગામની દીકરીના હસ્તે ધ્વજવંદન : દેશપ્રેમની કૃતિ રજૂ કરાતા બાળ કલાકારો પર ગ્રામજનોએ નોટો ઉડાડી..
ખાનગી સ્કૂલોને શરમાવે તેવું શિક્ષણ ખંભાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા આપવામાં આવે...
বন্ধ হ'ব ইণ্টাৰনেট সেৱা!
ইণ্টাৰনেট সেৱা বন্ধ হব । মাননীয় মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা দেৱে ঘোষণা কৰে এই কথা।
অসম...