હારીજ પોલીસ સ્ટાફના માણસો ટાઉન મા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતાફરતા હારીજ ખેમાસર જવાના રસ્તા પાસે આવતા એક ઇસમ જાહેરમાં દારુ પીધેલી હાલતમાં લથડીયા ખાતોઆવતો હોઇ જેથી ઇસમને જેતે સ્થીતીમાં પકડી પડ્યો તેનું નામ પુશ્તા દિપકજી ઉર્ફે દિપો વનાજી તલાજી ઠાકોર
હારીજ, હોવાનુ જણાવેલ
અન્ય એક ઈસમ ને હારીજ ના કુકરાણા ગામે થી ભરતભાઈ કરસન ભાઈ નાણેચા રહે કુકરાણા આ બન્ને ઈસમો ને દારૂ પીધીલે હાલત મા પકડી પાડી હારીજ પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી