સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ સ્વામી વિવેકાનંદ ( દિગ્વિજય) દીવસની ઉજવણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે ઉમરેઠ તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, શહેર મહામંત્રી ધાર્મિકભાઈ શુકલ, આણંદ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ કેતનભાઇ પટેલ, આણંદ જિલ્લા યુવા મોરચા મંત્રી જૈમીનસિંહ રાઉલજી, નગરપાલિકા કાઉન્સિલર રાકેશભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ કિરપાલસિંહ મહિડા, મહામંત્રી મિત પટેલ, શહેર પ્રમુખ ઋત્વિકભાઈ પટેલ, મહામંત્રી રાજવીરસિંહ પુવાર, કિસાન મોરચા મંત્રી રાજુભાઈ પટેલ, મંડળ પ્રમુખ તથા યુવા મોરચાના મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াৰ চলিহা নগৰত উদ্ধাৰ এটা অচিনাকি মৃতদেহ, মৰনোত্তৰ পৰীক্ষালৈ প্ৰেৰণ
তিনিচুকীয়াৰ চলিহা নগৰত উদ্ধাৰ হয় এটা অচিনাকি মৃতদেহ, পৰৱৰ্তী সময়ত মৃতদেহটো মৰনোত্তৰ পৰীক্ষাৰ...
જિલ્લો બનાસકાંઠા
તાલુકો ભાભર
રિપોર્ટર દર્શન સોની
ભાભરમાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા યોજાઈ
ભાભર માં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા યોજાઈ
ભારતવિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા નગરપાલિકા ટાઉનહોલમાં...
Seema Haider ने कुछ इस अंदाज में मनाया PM Modi का birthday, वीडियो हुआ वायरल | ABPLIVE
Seema Haider ने कुछ इस अंदाज में मनाया PM Modi का birthday, वीडियो हुआ वायरल |
ટ્વીન ટાવર 2:30 વાગ્યે સિંગલ બટનથી ગ્રાઉન્ડ થશે, જાણો કયા સમયે ઇલેક્ટ્રિક ડોનર કનેક્ટ થશે
ટ્વીન ટાવર્સમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં બ્લાસ્ટ પહેલા ફાઈનલ ચેકઅપ પણ કરવામાં...