આજરોજ ઓડ ખાતે આવેલ શૂરીવાલી ભાગોળમા આવેલ હઝરત અબ્દુલ રહેમાની ચિશ્તી બાપુનો સંદલ શરીફ હસૂખાન પીરૂવાળી ભાગોળ થી નીકળી ઓડ નગરમાં ફરી હઝરત અબ્દુલ રહેમાની કામીલ ચિશ્તી રહેમતૂલ્લા અલય્હેના આસથાને પહોંચ્યા હતા. જ્યાં હજર હૂસેન મઝહર હૂસેન હસ્તે સંદલ શરીફ પેસ કરવામાં આવ્યુ હતું. જુલસમા હજરતના ભારત ભરમાંથી વિદેશથી અનુયાયીઓ દરેક સમાજનાં લોકો આસ્થા ભેર સંદલમા ભાગલઈ ફુલ ચાદર પેસ કરી પોતાની માનતાઓ પૂરી કરી મજાર શરીફમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી. મોડી સાંજે મહેફીલે શમા નજરો નીયાઝ પેશ કરી હતી.આજરોજ ઓડ ખાતે આવેલ શૂરીવાલી ભાગોળમા આવેલ હઝરત અબ્દુલ રહેમાની ચિશ્તી બાપુનો સંદલ શરીફ હસૂખાન પીરૂવાળી ભાગોળ થી નીકળી ઓડ નગરમાં ફરી હઝરત અબ્દુલ રહેમાની કામીલ ચિશ્તી રહેમતૂલ્લા અલય્હેના આસથાને પહોંચ્યા હતા. જ્યાં હજર હૂસેન મઝહર હૂસેન હસ્તે સંદલ શરીફ પેસ કરવામાં આવ્યુ હતું. જુલસમા હજરતના ભારત ભરમાંથી વિદેશથી અનુયાયીઓ દરેક સમાજનાં લોકો આસ્થા ભેર સંદલમા ભાગલઈ ફુલ ચાદર પેસ કરી પોતાની માનતાઓ પૂરી કરી મજાર શરીફમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી. મોડી સાંજે મહેફીલે શમા નજરો નીયાઝ પેશ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો, સેન્સેક્સ 57 હજારને પાર; નિફ્ટી મજબૂત
વૈશ્વિક બજારમાં તેજી અને રૂપિયાની મજબૂતીના કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર...
PORBANDAR પોરબંદરના વનવિભાગ ખાતે ૬૯ ના મહેકમ સામે ૩ર જગ્યા ખાલી 19 11 2022
PORBANDAR પોરબંદરના વનવિભાગ ખાતે ૬૯ ના મહેકમ સામે ૩ર જગ્યા ખાલી 19 11 2022
Israel Iran War Market Benefits | Global Tensions के चलते क्यों Anant Raj में निवेश की है सलाह?
Israel Iran War Market Benefits | Global Tensions के चलते क्यों Anant Raj में निवेश की है सलाह?
IND vs SA T20 World Cup Preview: भारत-द.अफ्रीका मैच पर पाकिस्तान की नजर, एक जीत से सेमीफाइनल की राह होगी आसान
भारत और दक्षिण अफ्रीका के बीच टी20 वर्ल्ड कप में रविवार को पर्थ में टक्कर होगी. भारत ने जहां...