ઉમરપાડા તાલુકામાં વાડી જિલ્લા પંચાયત સીટમાં આવતા કેવડી તાલુકા પંચાયત સીટમાં આવતા કેવડી બુથ અને વેલાવી બુથમાં પેજ પ્રમુખ અને પેજ સમિતિ અને સંયોજક ની આગેવાનો સાથે બેઠક યોજી. જેમાં માજી સુરત જિલ્લા સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી શાંતિલાલભાઈ વસાવા, ઉમરપાડા apmc ચેરમેન અને જિલ્લા ભાજપા મંત્રીશ્રી સામસીંગભાઈ વસાવા,ઉમરપાડા તાલુકા સંગઠન મહામંત્રી અમિષભાઈ વસાવા,ઉમરપાડા તાલુકા પંચાયત ઉપ-પ્રમુખશ્રી વિપુલભાઈ વસાવા,પ્રભારીશ્રી બાબુભાઇ ચૌધરી, માજી મહામંત્રી ભીખુભાઇ વસાવા અને સરપંચશ્રી મહેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈ, વિનયભાઈ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો હજાર રહિયા.