ગુજરાત રાજ્યના પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ ભરૂચની મુલાકાતે..

ઝાડેશ્વર ગામના જમકુ પાપડથી ઓળખાતા શૈલાબેન પટેલની પાપડ ની ફેક્ટરી પર શુભેચ્છા મુલાકાત લીધી..

આનંદીબેન પટેલ ની શુભેચ્છા મુલાકાતથી રાજકીય વાતાવરણમાં ગરમાવો..

શૈલાબેન પટેલ વિધાનસભાના દાવેદાર બની શકે છે..

યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ ભરૂચની મુલાકાતે..