ભાજપ દ્વારા 2022 ના વિધાનસભા ના ખેડા જિલ્લાની 6 વિધાનસભાઓ ની યાદી જાહેર કરવામાં આવી જેમાં .મહેમદાવાદ વિધાનસભા થી કેબિનેટ મંત્રી અર્જુન ચોહણ ને રીપીટ કરવામા આવ્યા છે જ્યારે મહુધા વિધાનસભા માં સંજય ભાઈ મહિડા (સંજય સેલ્સ ) 

માતર વિધાનસભા થી કલ્પેશ પરમાર 

કપડવંજ થી રાજેશ ઝાલા 

નડિયાદ થી દંડક પંકજ ભાઈ દેસાઈ રીપીટ 

અને ઠાસરા વિધાનસભા થી યોગેન્દ્રસિંહ રામ સિંહ પરમાર ને ટીકીટ ફાળવવામાં આવી રિપોર્ટ ઇરફાન મલેક ખેડા